- આ કાયદો અમદાવાદ શહેરના કાપડ બજારોમાં કામ કરતા મજૂર-કામદારો માટે હતો.
- આ અધિનિયમ અપ્રચલિત હોવાથી તેને રદ્દ કરવામાં આવ્યો છે.
- ગુજરાતમાં વર્ષ 2011થી ગુજરાત રાજ્ય સામાજિક સુરક્ષા બોર્ડની રચના કરવામાં આવી છે જે આ અધિનિયમના બધા હેતુંને પરિપૂર્ણ કરતો હોવાથી આ અધિનિયમ બિનજરુરી બની ગયો હતો.
- વર્ષ 1979નો આ અધિનિયમ ફક્ત 13 વ્યવસાય પૂર્તો જ મર્યાદિત હતો જ્યારે સામાજિક સુરક્ષા અધિનિયમ, 2008માં તમામ અસંગઠિત ક્ષેત્રોને સાંકળી લેવાયા છે.