દિલ્લીના લોકાયુક્ત તરીકે નિવૃત ન્યાયાધીશ હરીશ ચંદ્રની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓ ઝારખંડ હાઇકોર્ટના ન્યાયાધીશ રહી ચૂક્યા છે. 
  • તેઓ રેવા ખેત્રપાલનું સ્થાન લેશે જેઓ ડિસેમ્બર, 2020માં નિવૃત થયા ત્યારબાદ આ પદ ખાલી હતું. 
  • તેઓની આ નિયુક્તિ દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે કરી છે. 
  • તેઓની આ નિયુક્તિ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે.
harish chadra

Post a Comment

Previous Post Next Post