મેડાગાસ્કરની રાજધાનીમાં Green Square ને ગાંધીનું નામ અપાયું.

  • મેડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારિવો ખાતે આવેલ એક ગ્રીન સ્ક્વેયરને એમ. કે. ગાંધીનું નામ આપવામાં આવ્યું છે. 
  • આ નામકરણ ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થયે શરુ કરાયેલ 'આઝાદીનો અમૃત મહોત્સવ' હેઠળ કરવામાં આવ્યું છે. 
  • આ ગ્રીન સ્ક્વેયરનું ઉદ્‌ઘાટન એન્ટાનારિવોના મેયર અને મેડાગાસ્કર ખાતેના ભારતીય રાજદૂત અભય કુમારે કર્યું છે. 
  • આ દરમિયાન ભારતીય રાજદૂત દ્વારા વર્ષ 2019માં એમ. કે. ગાંધીની 150મી જન્મ જયંતિ પર માલાગાસી પોસ્ટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ પોસ્ટ ટિકિટ ભેંટ આપવામાં આવી હતી.
green square

Post a Comment

Previous Post Next Post