લુધિયાના ખાતે આવેલ સોલાર ટ્રીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાયું.

  • પંજાબના લુધિયાના ખાતે આવેલ એક સોલાર ટ્રી પેનલને વિશ્વના સૌથી મોટા સોલાર ટ્રી તરીકે પ્રમાણિત કરીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. 
  • આ સોલાર પેનલ લુધિયાના ખાતે આવેલ આ પેનલ 309.83 વર્ગ મીટર વિસ્તારમાં તૈયાર કરાયેલ છે જેની ક્ષમતા 53.7 કિલોવૉટ છે જે લગભગ 160 થી 200 યુનિટ પ્રતિ દિવસ વીજળીનું ઉત્પાદન કરે છે. 
  • આ પેનલને એ રીતે તૈયાર કરવામાં આવી છે કે દરેક પેનલ સૂર્ય તરફથી વધુમાં વધુ પ્રકાશ મેળવી શકે.
Solar Tree Ludhiyana

Post a Comment

Previous Post Next Post