આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા રશિયાને યુદ્ધ બંધ કરવા માટે આદેશ અપાયો.

  • યુક્રેન દ્વારા International Court of Justice (ICJ) માં કરાયેલ કેસમાં યુક્રેનનો વિજય થયો છે. 
  • આ વિજયના ભાગ રુપે કોર્ટ દ્વારા રશિયાને યુદ્ધ બંધ કરવા આદેશ અપાયો છે. 
  • આ ચુકાદામાં રશિયાની વિરુદ્ધમાં 13 વોટ તેમજ તેની તરફેણમાં 2 વૉટ પડ્યા હતા. 
  • રશિયાની વિરુદ્ધમાં પડેલ 13 વૉટમાં અમેરિકા, સ્લોવાકિયા, ફ્રાન્સ, મોરક્કો, સોમાલિયા, યુગાન્ડા, ભારત, જમૈકા, લેબનોન, જાપાન, જર્મની, ઓસ્ટ્રેલિયા અને ICJ ના એડ હૉક જજનો સમાવેશ થાય છે જ્યારે રશિયાની તરફેણમાં બે વૉટમાં રશિયા અને ચીનનો સમાવેશ થાય છે. 
  • ઉલ્લેખનીય છે કે આ મતદાન બાદ ભારતના વિદેશ મંત્રાલય તરફથી સત્તાવાર નિવેદન અપાયું છે કે ICJ ના જસ્ટિસ દલવીર ભંડારી દ્વારા રશિયાની વિરુદ્ધમાં અપાયેલ મત તેમનો વ્યક્તિગત મત છે, ભારતનો આધિકારિક મત નથી. 
icj

Post a Comment

Previous Post Next Post