અમેરિકા દ્વારા યુક્રેન માટે આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી.

  • અમેરિકન પ્રમુખ જૉ બાઇડને રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનને મોટી આર્થિક મદદની જાહેરાત કરી છે. 
  • આ જાહેરાત મુજબ અમેરિકા યુક્રેનને 800 મિલિયન ડોલરની સહાય કરશે. 
  • આ મદદમાં અમેરિકા 800 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ, 900 એન્ટી આર્મર સિસ્ટમ, 7000 નાના હથિયાર, 20 મિલિયન રાઉન્ડ્સ અને અનમેન્ડ એરિયલ સિસ્ટમ આપશે.
Joe Biden

Post a Comment

Previous Post Next Post