રક્ષા સચિવ દ્વારા ICGS Saksham ને ગોવામાં કમીશન કરવામાં આવી.

  • 105-meter offshore patrol vessel (OPV) પ્રકારની આ વેસેલ ગોવા શિપયાર્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. 
  • આ શિપ એડવાન્સ્ડ ટેક્નોલોજી, નેવિગેશન, સેન્સર અને કમ્યુનિકેશનના ઉપકરણોથી લેસ છે. 
  • આ શિપમાં 30 m 2A42 મેડક ગન અને 12.7 mm Stabilised Remote Controlled Guns (SRCGs) ફીટ કરાયેલ છે. 
  • આ સિવાય આ શિપમાં Integrated Bridge System (IBS), Integrated Platform Management System (IPMS), Power Management System (PMS) અને High Power External Fire-fighting (EFF) સુવિધાઓ પણ છે. 
  • આ શિપની ક્ષમતા 2,350 ટન વજનની છે જેના માટે તેમાં 9,100 કિલોવૉટના બે પ્રોપેલર છે તેમજ તે 26 નૉટની ઝડપથી મુસાફરી કરી શકે છે.
ICGS Saksham

Post a Comment

Previous Post Next Post