એશિયા કપ તીરંદાજીમાં ભારત બીજા ક્રમ પર રહ્યું.

  • થાઇલેન્ડના ફૂકેટ ખાતે યોજાયેલ એશિયા કપ તીરંદાજીમાં ભારતે બે ગોલ્ડ અને છ સિલ્વર મેડલ સાથે બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. 
  • ભારત તરફથી 10 ખેલાડીઓ રમ્યા હતા જેમાંથી 7 ખેલાડીઓ ફાઇનલમાં પહોંચ્યા હતા. 
  • આ સ્પર્ધામાં ભારતે રિકર્વ પુરુષ ટીમ અને મિક્સ્ડ મહિલા વ્યક્તિગતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 
  • આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પર બાંગ્લાદેશે મેળવ્યું છે.
Asian Cup Archery

Post a Comment

Previous Post Next Post