વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સમાં લેમોન્ટ જેકબ્સે ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ સ્પર્ધામાં ઇટલીના એથ્લીટ લેમોન્ટ જેકબ્સે 60 મીટર રેસનો ગોલ્ડ જીત્યો છે. 
  • જેકબ્સ 100 મીટરના પ્રથમ ઓલિમ્પિક ચેમ્પિયન છે જે આ સ્પર્ધામાં 60 મીટર ઇવન્ટમાં 6.41 સેકન્ડ સાથે પ્રથમ સ્થાન પર રહ્યા છે. 
  • ત્યારબાદ અમેરિકાના ક્રિસ્ટિયન કોલમેન 6.41 સેકન્ડ સાથે બીજા સ્થાન પર તેમજ અમેરિકાના માર્વિન બ્રેસી 6.44 સેકન્ડ સાથે ત્રીજા સ્થાન પર રહ્યા હતા. 
  • આ જ સ્પર્ધામાં યુક્રેનની યારાસ્લાવા મહુચિખ હાઇ જમ્પ ઇવન્ટમાં ચેમ્પિયન બની હતી જે ત્રણ દિવસ કાર ડ્રાઇવ કરીને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પહોંચી હતી.
lemond jacob

Post a Comment

Previous Post Next Post