- યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધના પગલે ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
- આ નિર્ણય મુજબ યુક્રેનના ભારતીય દૂતાવાસને કામચલાઉ ધોરણે પોલેન્ડ ખાતે ખસેડવામાં આવશે.
- રશિયા દ્વારા પોતાના કરતા 27 ગણા નાના દેશ યુક્રેન પર 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલુ છે જેમાં યુક્રેન દેશની મોટાભાગની સંપત્તિ નાશ પામી છે તેમજ લાખો લોકો બેઘર થઇ ગયા છે.