ભારતે બ્રહ્મોસનું 800 કિ.મી. ક્ષમતા ધરાવતું એર વર્ઝન વિકસિત કર્યું.

  • બ્રહ્મોસ મિસાઇલના એર વર્ઝનની ક્ષમતા લગભગ 800 કિ.મી. જેટલી છે. 
  • અગાઉ આ મિસાઇલ સુખોઇ ફાઇટર પ્લેન દ્વારા 300 કિ.મી. દૂર સુધીના મારક ક્ષમતા ધરાવતું હતું. 
  • થોડા દિવસ પહેલા જ નૌસેના દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું INS Chennai પરથી સફળ પરીક્ષણ કરાયું હતું જે બ્રહ્મોસ મિસાઇલનું એડવાન્સ્ડ વર્ઝન છે તેમજ સમુદ્રથી જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે. 
  • ભારત દ્વારા બ્રહ્મોસ મિસાઇલને પોતાના ત્રણેય સશસ્ત્ર દળોમાં તૈનાત કરવામાં આવી છે.

Brahmos Air version

Post a Comment

Previous Post Next Post