ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું.

  • આ પરીક્ષણ નૌસેના દ્વારા INS Chennai પરથી કરાયું છે જેમાં બ્રહ્મોસ મિસાઇલે પોતાના નિશ્ચિત લક્ષ્ય પર નિશાન લગાવ્યું હતું. 
  • બ્રહ્મોસ મિસાઇલનું આ એડવાન્સ્ડ વર્ઝન સમુદ્રથી દૂર જમીન પર હુમલો કરવા માટે સક્ષમ છે. 
  • બ્રહ્મોસ મિસાઇલ ભારતના ત્રણેય સશસ્ર દળોમાં તૈનાત કરવામાં આવી છે. 
  • ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસ મિસાઇલનું નામ ભારતની નદી બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્ક્વા નદીપરથી રખાયું છે જેનું નિર્માણ ભારતની DRDO અને રશિયાની NPO Mashinostroyeniya દ્વારા મળીને કરવામાં આવ્યું છે.
Brahmos

Post a Comment

Previous Post Next Post