ભારતની સ્વદેશી તોપ 'ધનુષ'નું સફળ પરીક્ષણ કરાયું.

  • આ પરીક્ષણ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયું છે. - આ પરીક્ષણમાં આ તોપ દ્વારા 5,000 ગોળ ફેંકવામાં આવ્યા હતા જેમાં તે સફળ રહી છે. 
  • આ તોપનું નિર્માણ DRDO, તાતા પાવર અને ભારત ફોર્જ દ્વારા મળીને સંયુક્ત રુપે કરાયું છે. 
  • આ પ્રકારની 118 તોપ માટે ભારતીય સેનાએ ઓર્ડર આપ્યો છે. 
  • આ તોપ 155mm ની છે જેની મારક ક્ષમતા 38 કિ.મી. સુધીની છે જે એક રાઉન્ડમાં 45 ગોળા ફેંકી શકે છે. 
  • આ તોપની પ્રથમ ટ્રાયલ વર્ષ 2017માં થઇ હતી. આ તોપનું સંચાલન 8 જવાનો દ્વારા કરવામાં આવે છે તેમજ એક તોપની કિંમત અંદાજે 15 કરોડ રુપિયા છે.
Dhanush

Post a Comment

Previous Post Next Post