ગુજરાત સરકાર દ્વારા નવી સ્પોર્ટ્સ પોલિસી 2022ની જાહેરાત કરવામાં આવી

  • આ પોલિસીની જાહેરાત ગુજરાતની મુલાકાતે આવેલ વડાપ્રધાન મોદીએ કરી છે. 
  • સાથોસાથ વડાપ્રધાન મોદીએ ગુજરાતના રાજ્ય સ્તરીય રમત કાર્યક્રમ 'ખેલ મહાકુંભ'નું પણ ઉદ્‌ઘાટન કર્યું છે. 
  • ગુજરાત રાજ્યમાં ખેલ મહાકુંભનું આ 11મું સંસ્કરણ છે. 
  • ગુજરાત રાજ્યના ખેલ મહાકુંભનું સ્લોગન 'રમશે ગુજરાત, જીતશે ગુજરાત' છે.
  • આ દરમિયાન વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયનું ભવન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.
modi

Post a Comment

Previous Post Next Post