માલદીવના સમુદ્રમાં અનોખી સપ્તરંગી માછલી મળી આવી.

  • માલદીવના સમુદ્રમાં સિરિલબ્રસ ફિનિફેમા નામની આ માછલી મળી આવી છે. 
  • આ માછલી સપ્તરંગી છે જે સમુદ્રમાં 40 થી 70 મીટર ઊંડાઇએથી મળી છે. 
  • માલદીવનું રાષ્ટ્રીય ફૂલ ગુલાબ છે અને આ માછલીનો મુખ્ય રંગ પણ ગુલાબી હોવાથી તેને સ્થાનિક ભાષામાં 'ફિનિફેંમા' નામ અપાયું છે.
Pink fish

Post a Comment

Previous Post Next Post