હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે કાતાલિન નોવાકની ચુંટણી કરવામાં આવી.

  • હંગેરીની સંસદ દ્વારા પોતાના રાષ્ટ્રપતિ તરીકે કાતાલિન નોવાકની ચુંટણી કરવામાં આવી છે. 
  • તેણી આ પદ પર પાંચ વર્ષ માટે કાર્યકાળ સંભાળશે. 
  • તેણીએ આ ચુંટણીમાં અર્થશાસ્ત્રી પીટર રોનાને પરાજય આપ્યો છે. 
  • હંગેરીના રાષ્ટ્રપતિ કોઇપણ રાજનૈતિક દળના સદસ્ય નથી તેમજ તે રાજ્ય (રાષ્ટ્ર)ની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે. 
  • હંગેરીના રાષ્ટ્રપતિ પદનું કર્તવ્ય મોટા ભાગે ઔપચારિક છે.
Katalin Novák

Post a Comment

Previous Post Next Post