ભારતીય રેલ્વેનું પ્રથમ 'ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ' શરુ કરાયું.

  • આ ટર્મિનલ પૂર્વ રેલ્વેના પશ્ચિમ બંગાળ રાજ્યના આસનસોલ ડિવિઝનના થાપરનગર ખાતે શરુ કરાયું છે. 
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા બજેટ 2022માં આ પ્રકારના 100 PM Gati Shakti Cargo Terminals વિકસિત કરવાની યોજના જણાવાઇ હતી. 
  • આ માટેના Gati Shakti - National Master Plan for Multimodal Connectivity ઑક્ટોબર, 2021માં વડાપ્રધાન મોદીના હસ્તે લોન્ચ કરાયો હતો.
Gati Shakti Cargo Terminal

Post a Comment

Previous Post Next Post