ભારતીય અર્થશાસ્ત્રી જયતી ઘોષને UN સલાહકાર બોર્ડમાં નિયુક્તિ અપાઇ.

  • તેઓની આ નિયુક્તિ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે કરી છે. 
  • સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક બાબતોની આ હાઇ-લેવલ સલાહકાર સમિતિમાં કુલ 12 સદસ્યો છે. 
  • જયતી ઘોષ ભારતીય અર્થશાસ્ત્રી છે જેઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના Center for Economic Studies & Planning ના ચેરપર્સન પણ છે. 
  • વર્ષ 2006માં તેઓને UNDP Award for Excellence in Analysis તેમજ વર્ષ 2012માં સત્યેન્દ્રનાથ સેન પુરસ્કાર અપાયો હતો.
Jayati Ghosh

Post a Comment

Previous Post Next Post