કુવૈતમાં ગરમી વધીને 54 ડિગ્રી પર પહોંચી!

  • કુવૈતમાં તાપમાનનો પારો 54 ડીગ્રી સેલ્શિયસ પર પહોંચતા કુવૈત વિશ્વના ગરમ સ્થળોમાંથી એક બન્યું છે.
  • વૈજ્ઞાનિકો દ્વારા કુવૈતમાં બહાર રહેવું તેને જીવન માટે ખતરારુપ જણાવાયું છે. 
  • વૈજ્ઞાનિકોએ કુવૈતમાં ગરમીને લીધે 67 લોકોના થયેલ મૃત્યુંને પણ ગ્લોબલ વોર્મિંગ સાથે જોડવામાં આવી છે. 
  • અત્યાર સુધીમાં સૌથી વધુ (વેરિફાઇડ) તાપમાન વર્ષ 1913માં અમેરિકાના ડેથ વેલી ખાતે નોંધાયું હતું જે 56.7 ડિગ્રી સેલ્શિયસ હતું. 
  • હાલમાં World Meteorological Organization (WMO) દ્વારા કુવૈતમાં 54 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું છે.
Highest temperature

Post a Comment

Previous Post Next Post