- વર્ષ 1963માં નાગાલેન્ડને રાજ્ય તરીકે માન્યતા મળ્યા બાદ પ્રથમવાર રાજ્યસભા માટે મહિલા સાંસદ ચુંટવામાં આવી છે.
- આ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીની નેતા એસ. ફાંગનોન કોન્યાક નાગાલેન્ડ તરફથી રાજ્યસભાની સાંસદ તરીકે ચુંટવામાં આવી છે.
- નાગાલેન્ડમાંથી તેણી સિવાય રાનો એમ શાઇઝા વર્ષ 1977માં લોકસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી થઇ હતી.
