માલદીવ સરકાર દ્વારા ક્રિકેટર સુરેશ રૈનાને 'સ્પોર્ટ્સ આઇકન એવોર્ડ' અપાયો.

  • માલદીવ સરકાર દ્વારા ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડી સુરેશ રૈનાને વર્ષ 2022 માટે આ પુરસ્કાર અપાયો છે. 
  • તેઓએ પોતાના કેરિયરમાં મેળવેલ વિભિન્ન ઉપલબ્ધિઓ માટે આ પુરસ્કાર અપાયો છે. 
  • સુરેશ રૈના વર્ષ 2011નો વર્લ્ડ કપ રમ્યા હતા તેમજ ચેન્નાઇ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝી સાથે ચાર વાર IPL ટ્રોફી જીતી ચુક્યા છે. 
  • તેઓ ટી20 કેરિયરમાં 6000 અને 8000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી અને આઇપીએલમાં 5000 રન સુધી પહોંચનાર પ્રથમ ખેલાડી પણ છે. 
  • તેઓના નામ પર ચેમ્પિયન્સ લીગ ટી20 ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી લગાવવાનો પણ રેકોર્ડ છે.
suresh raina

Post a Comment

Previous Post Next Post