- ભારતીય મહિલા આઇસ હૉકી ટીમ દુબઇ ખાતે યુનિયન લેદીઝ હૉકી ટૂર્નામેન્ટમાં બીજા સ્થાન પર રહી છે.
- આ સ્પર્ધામાં અબુધાબીની ટીમ વિજેતા બની હતી.
- ભારતની આ ટીમ પ્રથમવાર કોઇ આંતરરાષ્ટ્રીય ટીમની ફાઇનલ સુધી પહોંચી છે.
- અગાઉ ભારતની આ ટીમે વર્ષ 2019માં International Ice Hockey Federation (IIHF) ચેલેન્જ કપ ઓફ એશિયામાં બ્રોન્ઝ જીત્યો હતો.
