ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સ સ્પર્ધામાં ટેલર ફ્રિટ્ઝ વિજેતા બન્યો.

  • આ સ્પર્ધામાં તેણે ટેનિસ ખેલાદી રાફેલ નડાલને 6-3, 7-6થી પરાજય આપ્યો હતો. 
  • આ સ્પર્ધા જીતનાર તે 21 વર્ષ બાદ કોઇ અમેરિકન બન્યો છે. 
  • આ સ્પર્ધામાં મહિલા સિંગલ્સ ટાઇટલ ઇગા નટાલિયાએ જીત્યું હતું.
  • અગાઉ વર્ષ 2001માં આન્દ્રે અગાસી ચેમ્પિયન બન્યો હતો. 
  • Indian Wells Masters સ્પર્ધા વર્ષ 1974થી રમવામાં આવે છે.
taylor fritz

Post a Comment

Previous Post Next Post