- ભારત અને સેશેલ્સ વચ્ચેના આ યુદ્ધઅભ્યાસ 'લામિતિયે-2022'ની આ નવમી આવૃતિ છે.
- આ યુદ્ધ અભ્યાસ સેશેલ્સ ખાતે 22 માર્ચથી 31 માર્ચ સુધી ચાલશે.
- આ અભ્યાસનો ઉદેશ્ય અર્ધ-શહેરી વાતાવરણમાં શત્રુ દળો વિરુદ્ધ વિભિન્ન અભિયાનો દ્વારા એકબીજાને મદદ અને અનુભવ વહેંચવાનો છે.
