INS વાલસુરાને 'પ્રેસિડેન્ટ્સ કલર' એવોર્ડ અપાશે.

  • જામનગર ખાતે આવેલ ભારતીય નૌકાદળના તાલીમ કેન્દ્ર INS Valsura ને આ પુરસ્કાર 25 માર્ચના રોજ અપાશે. 
  • આ પુરસ્કાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવશે. 
  • આ એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ એમ બન્ને સમયમાં આપેલ અસામાન્ય સેવા બદલ અપાય છે. 
  • ભારતીય નૌકાદળને 27મી મે, 1951ના રોજ સૌપ્રથમ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા આ પુરસ્કાર અપાયો હતો. 
  • INS વાલસુરા 1942માં જામનગર ખાતે સ્થપાયું હતું જે નૌકાદળની પ્રાથમિક તાલીમ સંસ્થા છે.
INS Valsura

Post a Comment

Previous Post Next Post