- આ રિપોર્ટ વિશ્વ જળ દિવસ (World Water Day - 22 March) ના રોજ પ્રસિદ્ધ કરાયો છે. 
- આ રિપોર્ટ મુજબ વિશ્વના 79 કરોડ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. 
- ભારત, ચીન, અમેરિકા, પાકિસ્તાન, ઇરાન, બાંગ્લાદેશ, મેક્સિકો, સાઉદી, ઇન્ડોનેશિયા અને ઇટલી વિશ્વના 72% પાણીનો ઉપયોગ કરે છે! 
- આ રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2050 સુધીમાં વિશ્વની વસ્તી 9-10 અબજ હશે ત્યારે લોકોને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવું તે એક પડકાર બની જશે. 
- આ રિપોર્ટ મુજબ વિશ્વમાં પાણીના વપરાશમાં 67% હિસ્સો સિંચાઇમાં, 22% ઘરેલુ કામ અને 11% ઉદ્યોગોમાં વપરાય છે.
- વિશ્વ જળ દિવસની વર્ષ 2022ની થીમ Groundwater, making the invisible visible રાખવામાં આવી છે.