- તેણીને વર્ષ 2020ની વિજેતા ટોની એન સિંહ (જમૈકા) એ તાજ પહેરાવ્યો હતો.
- આ સ્પર્ધામાં ફર્સ્ટ રનર-અપ તરીકે ભારતીય મૂળની અમેરિકાની શ્રી સૈની તેમજ સેકન્ડ રનર-અપ તરીકે આઇવરી કોસ્ટની ઓલિવિયા યેસ રહી હતી.
- આ સ્પર્ધામાં ભારતની માનસા વારાણસી 10માં ક્રમ પર રહી હતી.
- મિસ વર્લ્ડ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ભારતની કુલ પાંચ મહિલાઓ વિજેતા બની ચૂકી છે જેમાં ઐશ્વર્યા રાય (1994), ડાયના હેડન (1997), યુક્તા મુખી (1999), પ્રિયંકા ચોપડા (2000) અને માનુશી ચિલ્લર (2017)નો સમાવેશ થાય છે.