- મહારાષ્ટ્રની ઠાકરે સરકાર દ્વારા લતા મંગેશકરના નામ પર આંતરરાષ્ટ્રીય સંગીત કોલેજ અને મ્યુઝિયમ બનાવવા માટે 100 કરોડ રુપિયાનું બજેટ ફાળવાયું છે.
- આ માટે સરકાર દ્વારા છ લોકોની એક સમિતિ બનાવવામાં આવી છે જેના અધ્યક્ષ લતા મંગેશકરના ભાઇ ર્હદયનાથ મંગેશકર તેમજ અન્ય સદસ્યો તરીકે ઉષા મંગેશકર, આદિનાથ મંગેશકર, પંડિત શિવકુમાર શર્મા અને મયૂરેશ પઇનો સમાવેશ કરાયો છે.