- મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા મરાઠી ભાષા બાબતનું બિલ પસાર કરાયું છે.
- આ બિલ મુજબ મહારાષ્ટ્રમાં તમામ નિગમો, નગર એકમો અને સ્થાનિક તંત્રની સરકારી કામકાજ માટેની ભાષા તરીકે મરાઠીને ફરજિયાત બનાવાઇ છે.
- તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં રાજ્યની તમામ દુકાનોના નામ મરાઠીમાં લખવું ફરજિયાત બનાવાયું હતું.
