ઉત્તરાખંડ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી.

  • ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. 
  • આ જાહેરાત અનુસાર ઉત્તરાખંડમાં એકસમાન નાગરિક સંહિતા (UCC) લાગૂ થશે જેના પર રાજ્યના મંત્રીમંડળ દ્વારા પણ સહમતિ વ્યક્ત કરવામાં આવી છે. 
  • જો આ નિર્ણય અમલી બનાવી અને વિધાનસભા દ્વારા આ માટે કાયદો બનશે તો ઉત્તરાખંડ UCC લાગૂ કરનાર ગોવા બાદ બીજું રાજ્ય બનશે. 
  • ગોવામાં હાલ પોર્ટૂગલ નાગરિક સંહિતા (1867) અમલમાં છે.
pushkar sinh dhami


Post a Comment

Previous Post Next Post