નીતિ આયોગ દ્વારા નેશનલ જેન્ડર ઇન્ડેક્સ વિકસાવવામાં આવશે.

  • National Institution for Transforming India (NITI) આયોગ દ્વારા દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ Gender Index વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 
  • આ ઇન્ડેક્સનો મહત્વના નીતિવિષયક નિર્ણયો લેવા માટે તેમજ જાતિની અસામનતા દૂર કરવા માટે બનાવાશે. 
  • આ ઇન્ડેક્સ બનાવવાનો ઉદેશ્ય પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે જાતીય અસમાનતા દૂર કરવાનો પણ છે. 
  • આ ઇન્ડેક્સ દ્વારા રાજ્યો જેન્ડર મેટ્રિક્સની યોગ્ય પરિભાષા નક્કી કરી શકશે તેમજ તેમાં જરુરી ફેરફાર પણ કરી શકશે. 
  • NITI આયોગને અગાઉ 'આયોજન પંચ / Planning Commission' તરીકે ઓળખવામાં આવતું હતું જેને 1 જાન્યુઆરી, 2015થી 'નીતિ આયોગ' નામ અપાયું છે.
National Gender Index

Post a Comment

Previous Post Next Post