ગુજરાતમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થશે.

  • ગુજરાત વિધાનસભાનું આ બજેટ સત્ર આજથી 31 માર્ચ સુધી ચાલનાર છે જેમાં 9 રજાઓને બાદ કરતા 21 દિવસ અને 5 ડબલ બેઠક મળીને કુલ 26 દિવસ કામ કરવામાં આવશે. 
  • આ સત્રના પ્રથમ દિવસની શરુઆત બપોરે 12 વાગ્યે રાજ્યપાલ દેવવ્રત આચાર્યના સંબોધનથી થશે. 
  • આ સત્રમાં રાજ્ય સરકાર તરફથી લગભગ 3 નવા કાયદા અને 7 જૂના કાયદાઓના સુધારા પ્રસિદ્ધ કરાય તેવી શક્યતા છે.
Gujarat Assembly

Post a Comment

Previous Post Next Post