વિવિધ દેશો અને કંપનીઓ દ્વારા રશિયાનો બહિષ્કાર કરાયો.

  • રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલ હુમલાઓ બાદ વિવિધ દેશો દ્વારા તેના પર પ્રતિબંધો લાગૂ પાડવામાં આવી રહ્યા છે. 
  • આ પ્રતિબંધોમાં અમેરિકાએ પોતાના હવાઇ ક્ષેત્રમાં રશિયાના વિમાનોને ઉડવા પર પ્રતિબંધ લાગૂ પાડ્યો છે. 
  • સાથોસાથ અમેરિકાએ યુક્રેનને 1 કરોડ અમેરિકી ડોલરની આર્થિક સહાય દેવાની પણ જાહેરાત કરી છે. 
  • આ અગાઉ બ્રિટન પણ રશિયા પર હવાઇ પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. 
  • આ સિવાય ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક, આલ્ફાબેટ (ગુગલ અને યુટ્યૂબ), માસ્ટર કાર્ડ, વિઝા, રેડઇટ, નેટફ્લિક્સ, ફોર્ડ, બોઇંગ સહિતની આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ રશિયામાં પોતાની સેવાઓ આપવાનું બંધ કર્યું છે.
russia

Post a Comment

Previous Post Next Post