ચેન્નાઇમાં શેરીના પશુઓ માટે એમ્બ્યુલન્સ સેવા શરુ કરવામાં આવી.

  • શેરીના પશુઓ માટે આ પ્રકારની સેવા બાબતે ચેન્નાઇ દેશનું પ્રથમ શહેર છે. 
  • આ સેવા બ્લ્યૂ ક્રોસ ઓફ ઇન્ડિયા અને આંતરરાષ્ટ્રીય પશુ કલ્યાણ સંગઠન 'ફોર પૉ' દ્વારા શરુ કરવામાં આવી છે. 
  • આ સેવાનું ઉદ્‌ઘાટન મદ્રાસ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ડૉ. અનીતા સુમંત દ્વારા કરાયું છે.
Animal Ambulance

Post a Comment

Previous Post Next Post