HomeCurrent Affairs પ્રણવ પ્રશાંત દેસાઇએ વિશ્વ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ જીત્યો. byTeam RIJADEJA.com -March 24, 2022 0 તેણે પુરુષો માટેની 200 મીટર ટી-64ની ફાઇનલમાં આ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ રેસ તેમણે 24.42 સેકન્ડમાં પુરી કરી હતી. ભારત હાલ આ સ્પર્ધામાં ચાર મેડલ સાથે 15માં સ્થાન પર છે. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter