અમેરિકા અને તેના સહયોગી દેશોએ રશિયા-યુક્રેન યુદ્ધ પર સંમ્મેલન શરુ કર્યું.

  • રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલ યુદ્ધ બાદ વ્લાદિમીર પુતિન પર દબાવ બનાવવા માટે આ સંમ્મેલન યોજાયું છે. 
  • આ માટે કુલ ત્રણ સંમ્મેલન આયોજિત થનાર છે. 
  • આ ત્રણ સંમ્મેલનમાં North Atlantic Treaty Organization (NATO), G-7 અને યુરોપીય સંઘના 27 દેશોના સંમ્મેલન સામેલ છે. 
  • આ સંમ્મેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડન પણ સામેલ થશે જેમાં રશિયા પર નવા પ્રતિબંધો લગાવવા સહિતની ચર્ચાઓ થશે.
ukraine

Post a Comment

Previous Post Next Post