ઉત્તર કોરિયા દ્વારા લોન્ચ કરાયેલ મિસાઇલ જાપાનના વિશેષ આર્થિક ક્ષેત્રમાં પડી.

  • ઉત્તર કોરિયા દ્વારા Intercontinental ballistic missile (ICBM) ને ટેસ્ટ કરવા માટે લોન્ચ કરવામાં આવી હતી જે જાપાનના વિશેષ આર્થિક ક્ષેત્ર (Special Economic Zone - SEZ) માં પાણીમાં પડી છે. 
  • આ મિસાઇલ 6,000 કિ.મી.થી વધુ ઊંચાઇ પર ઉડી હતી. 
  • આ વર્ષમાં ઉત્તર કોરિયા દ્વારા ટેસ્ટ કરાયેલ આ 12મું પ્રક્ષેપણ હતું. 
  • છેલ્લે ગયા અઠવાડિયે સમુદ્રમાં સંદિગ્ધ ગોળા ફેંક્યા હતા.
north korea

Post a Comment

Previous Post Next Post