ઉત્તર પ્રદેશ ખાતે 'Stand-up to & TB 2022' શિખર સંમ્મેલન શરુ કરાયું.

  • આ સંમ્મેલન વિશ્વ ટીબી દિવસ (24 March) ના દિવસે શરુ થયું છે. 
  • ભારત દ્વારા વર્ષ 2030ને બદલે પાંચ વર્ષ પહેલા (વર્ષ 2025 સુધીમાં) ટીબી બીમારીને ખતમ કરવાનું લક્ષ્ય રખાયું છે. 
  • વર્ષ 1882માં 24 માર્ચના રોજ આ બીમારીના જંતુ જર્મન વિજ્ઞાની ડૉ. રોબર્ટ કોચે શોધ્યા હતા જેને લીધે 24 માર્ચને વિશ્વ ટીબી દિવસ તરીકે મનાવાય છે. 
  • ટીબી બીમારીનું પુરુ નામ Tuberculosis છે. 
  • ભારતમાં ટીબી ને લીધે દર વર્ષે લગભગ બે લાખથી વધુ લોકો મૃત્યું પામે છે. 
  • વર્ષ 2022ની આ દિવસની થીમ Invest to End TB. Save Lives' રાખવામાં આવી છે.
stand up to & tb 2022

Post a Comment

Previous Post Next Post