વડાપ્રધાન મોદીએ શહીદ દિવસ પર બિપ્લોબી ભારત ગેલરીનું ઉદ્‌ઘાટન કર્યું.

  • આ ગેલેરી કોલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલ હોલ ખાતે આવેલી છે. 
  • આ ગેલરીમાં સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિકારીઓના યોગદાનને દર્શાવાયું છે. 
  • આ ગેલરીનો ઉદેશ્ય 1947 સુધીની ઘટનાઓને સમગ્ર દૃષ્ટિકોણથી અવલોકન પ્રદાન કરવાનું અને ક્રાંતિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો છે. 
  • વડાપ્રધાને આ ઉદ્‌ઘાટન દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે આજે જ ભારતે 400 બિલિયન ડોલર (લગભગ 30 લાખ કરોડ રુપિયા) ના પ્રોડક્ટ્સ એક્સપોર્ટનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
Biplobi Bharat Gallery

Post a Comment

Previous Post Next Post