ભારત UNSCમાં યૂક્રેન માનવીય સંકટ પર મતદાનથી દૂર રહ્યું.

  • United Nations Security Council (UNSC) દ્વારા યુક્રેનમાં માનવીય સંકટ પર એક મતદાન કરાયું હતું. 
  • આ મતદાનમાં ભારત સહિત કુલ 13 દેશોએ ભાગ લીધો ન હતો. 
  • આ પ્રસ્તાવ રશિયા દ્વારા લવાયો હતો જેમાં યુક્રેન અને રશિયામાં ચાલી રહેલ યુદ્ધમાં મહિલાઓ, છોકરીઓ, વૃદ્ધો, વિકલાંગ વ્યક્તિઓ વગેરેની જરુરિયાતોને ધ્યાને લઇ માનવીય સહાયતા અને સુરક્ષા આપવા માટે આહવાન કરાયું છે. 
  • ચીન અને રશિયાએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું છે.
UNSC

Post a Comment

Previous Post Next Post