- કર્ણાટક હાઇકોર્ટ દ્વારા એક ચુકાદા દરમિયાન લગ્ન કરેલ પત્નીની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાને પણ કોર્ટ દ્વારા પ્રતિબંધિત ગણાવાયું છે.
- આ બાબતે કોર્ટે બંધારણના અનુચ્છેદ 14ની ભાવનાઓથી વિરુદ્ધ દર્શાવ્યું છે.
- કોર્ટ દ્વારા જણાવાયું હતું કે આ પ્રકારના કેસમાં જો પુરુષને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 375 હેઠળ અપરાધોથી છૂટ આપવામાં આવે તો તે ભારતીય બંધારણના અનુચ્છેદ 14થી વિરુદ્ધ ગણાશે.
