- યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધના પગલે સમગ્ર વિશ્વ દ્વારા રશિયા પર કોઇને કોઇ પ્રતિબંધ લાગૂ પાડવામાં આવી રહ્યા છે.
- આ સ્થિતિ વચ્ચે રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુટિને રશિયામાં કોઇપણ દેશની બૌદ્ધિક સંપતિ (Intellectual Property - IP) ની નકલ કરવા માટે કાયકાદીય મંજૂરી આપતું બિલ પસાર કર્યું છે!
- આ મંજૂરી બાદ રશિયાના નાગરિકો કોઇપણ દેશની ફિલ્મ, સોફ્ટવેર, પેટેન્ટ વગેરેની નકલ કરી શકશે તેમજ તેના ઉપયોગ માટે કોઇપણ વ્યક્તિ, કંપની કે સંસ્થાને કોઇપણ નાણા આપવાની જરુર નહી રહે.