સિક્કિમ સરકારે 'અમ્મા' અને 'બહિની' યોજના શરુ કરવાની જાહેરાત કરી.

  • આ જાહેરાત સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે કરી છે જેના મુજબ આ બન્ને યોજનાઓ ચાલુ વર્ષે જ શરુ કરાશે. 
  • આ યોજના મુજબ 'અમ્મા' યોજનામાં સિક્કિમની કામકાજ ન કરતી માતાઓને 20,000 રુપિયા તેમજ 'બહિની' યોજના હેઠળ ભણતી દિકરીઓને સેનેટરી નેપ્કીન નિઃશુલ્ક અપાશે. 
  • આ માટે સિક્કિમ સરકારે પોતાના બજેટમાં રુ. 100 કરોડની ફાળવણી કરી છે. 
  • આ યોજનાનો ઉદેશ્ય કામકાજ ન કરતી માતાઓની બચત વધારવાનો તેમજ વિદ્યાર્થીનીઓમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
Amma & Bahini

Post a Comment

Previous Post Next Post