ભારતની ખેલાડીઓએ વર્લ્ડ વૉક ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • World Walk Championship માં ભારતની ભાવના જાટ, રવીના અને મુનીતા પ્રજાપતિએ કાંસ્ય (બ્રોન્ઝ) મેડલ જીત્યો છે. 
  • તેઓએ આ મેડલ 20 કિ.મી. વર્ગમાં જીત્યો છે જે દેશનો પ્રથમ મેડલ છે. 
  • આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ચીને અને સિલ્વર મેડલ યૂનાને જીત્યો હતો. 
  • આ ચેમ્પિયનશિપના 61 વર્ષના ઇતિહાસમાં ભારતીય મહિલા ટીમનો આ પ્રથમ મેડલ છે. 
  • પુરુષ ટીમે અગાઉ વર્ષ 2012માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
World Walk Championship

Post a Comment

Previous Post Next Post