વડનગરમાંથી દાયકાઓ જૂના બુર્જ મળી આવ્યા.

  • આ બુર્જ વડનગરમાં રાજ કરનારા લગભગ પાંચ શાસકોના સાક્ષી હોવાનું મનાય છે. 
  • આ પાંચ શાસકોમાં ક્ષત્રપ કાળ, ક્ષત્રપ પછી, સોલંકી કાળ, મુગલ સલ્તનત અને ગાયકવાડનો સમાવેશ થાય છે. 
  • આ બુર્જ 30 x 30 મીટર માપના છે. 
  • આ બુર્જની નોંધ અર્જુનબારી દરવાજા નજીક દેવનાગરીલીપી અને ફારસી ભાષામાં છે. 
  • હાલ આ બુર્જનું પુરાતન વિભાગ દ્વારા રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. 
  • એવું અનુમાન છે કે વડનગર બહાર ફરતે આવેલ દરવાજા બહાર પણ આ પ્રકારના બુર્જ હશે.
vadnagar

Post a Comment

Previous Post Next Post