દેશના પ્રથમ સ્વદેશી ફ્લાઇંગ ટ્રેઇનર Hansa NG નું સમુદ્રી પરીક્ષણ પૂર્ણ થયું.

  • આ પરીક્ષણ પુડ્ડુચેરીમાં પૂર્ણ કરાયું છે જેમાં સમુદ્ર સ્તરનું પરીક્ષણ સામેલ હતું. 
  • Hansa-NGની ડિઝાઇન અને નિર્માણ National Aerospace Laboratories (NAL) દ્વારા કરાયું છે. 
  • આ વિમાન પોતાના પરીક્ષણમાં 155 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી 1.5 કલાકમાં 140 સમુદ્રી માઇલ (259 કિ.મી.)નું અંતર પુરુ કરી પુડ્ડુચેરી પહોંચ્યું હતું.
Hansa NG

Post a Comment

Previous Post Next Post