રાજસ્થાન ખાતે યોજાનાર 'વાયુ શક્તિ' ને મોકૂફ રખાયો.

  • રાજસ્થાનના પોખરણ ખાતે ભારતીય વાયુસેનાનો યુદ્ધ અભ્યાસ 'વાયુ શક્તિ' યોજાનાર હતો જેને હાલ પુરતો મોકૂફ રખાયો છે. 
  • આ અભ્યાસ 7 માર્ચથી શરુ થનાર હતો જેમાં ભારતના સુખોઇ-30, મિગ-29, તેજસ સહિતના વિમાનો પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરનાર હતા. 
  • છેલ્લે આ યુદ્ધ અભ્યાસ વર્ષ 2019માં થયો હતો. 
  • આ યુદ્ધ અભ્યાસને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને પગલે મોકૂફ રખાયો હોવાનું મનાય છે.
vayu shakti 2022 postponed

Post a Comment

Previous Post Next Post