ચીનની સંસદમાં સંરક્ષણ બજેટનો પ્રસ્તાવ રજૂ કરાયો.

  • આ પ્રસ્તાવ ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે રજૂ કર્યો હતો જેમાં ગયા વર્ષ કરતા 7.1%ની વૃદ્ધિ કરીને 230 અબજ ડોલર કરાયું છે! 
  • આ બજેટ ભારતના બજેટ કરતા લગભગ ત્રણ ગણા કરતા પણ વધું છે! 
  • ભારતે વર્ષ 2022નું સંરક્ષણ બજેટ લગભગ 70 અબજ ડોલર ફાળવ્યું છે. 
  • વર્ષ 2021માં સૌપ્રથમવાર ચીનનું બજેટ 200 અબજ ડોલરને પાર થયું હતું. 
  • સૌથી મોટું સંરક્ષણ બજેટની ફાળવણીમાં ચીન અમેરિકા કરતા બીજા ક્રમ પર છે. 
  • અમેરિકાનું સંરક્ષણ બજેટ લગભગ 600 અબજ ડોલર જેટલું છે. 
  • આ યાદીમાં ત્રીજા ક્રમ પર રશિયા છે.
china parliament

Post a Comment

Previous Post Next Post