મોહાલી ખાતે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો.

  • આ રેકોર્ડ તેણે મોહાલી ખાતે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં બનાવ્યો છે. 
  • આ રમતમાં રવિન્દ્ર જાડેજાના અણનમ 175 રનના જોરે ભારતે 574/8 પર ઇનિંગ ડિક્લેર કરી હતી. 
  • આ સાથે જ રવિન્દ્ર જાડેજા 7માં ક્રમ પર બેટિંગ કરતા સર્વાધિક રન બનાવનાર ભારતીય બન્યો છે. 
  • અગાઉ વર્ષ 1986માં 63 રન સાથે આ રેકોર્ડ કપિલ દેવના નામ પર હતો. 
  • વિશ્વમાં 7માં ક્રમ પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ડૉન બ્રેડમેનના નામ પર (270 રન) છે.
  • કપિલ દેવ અને રવિન્દ્ર જાડેજા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 5000 રન અને 400 વિકેટ ઝડપનાર ખેલાડીઓ છે.
Ravindra Jadeja

Post a Comment

Previous Post Next Post