બ્રિટનમાં પહેલી 'સ્માર્ટ જેલ' ખોલવામાં આવી.

  • આ જેલ બ્રિટનના વેલિંગબોરો ખાતે ખોલવામાં આવી છે. 
  • આ જેલ મોડર્ન ટેક્નોલોજીની ધરાવતી છે જેમાં 1,700 કેદીઓને રાખી શકાય છે. 
  • આ જેલની બેરેક હોસ્ટેલના રુમ જેવી છે! 
  • આ જેલની કોઇપણ બારીમાં ગ્રિલ નથી તેમજ જિમ, સ્નૂકર, ટેબલ ટેનિસ જેવી રમતો અને ટેબ્લેટની સુવિધા ઉપલબ્ધ છે.
Smart Jail

Post a Comment

Previous Post Next Post